Posts

Showing posts from July, 2019

New Course Sem-5 (Video Tutorial)

નવા કોર્ષમાં જોડાવા. સેમ-૫ (English 19-20) ઇચ્છુક વિધાર્થીઓ વીડિયોમાં બતાવ્યા મુજબ નવા કોર્ષમાં જોડાઈ શકે છે.

કોમ્પ્યુટર સર્ટીફીકેટ ફાઇનલ લિસ્ટ/ ઓનલાઇન રજીસ્ટ્રેશન

Image
કોમ્પ્યુટર સર્ટિફિકેટ પ્રોગ્રામમાં રજીસ્ટર થયેલ દરેક વિધાર્થીએ ફરજીયાત દર્શાવેલ લિંક પર પોતાની વિગતો ભરી સબમિટ કરવું,જો તેમ કરવામાં ચૂક થશે તો વિસંગતતાઓ માટે વિધાર્થી જવાબદાર રહેશે. વિધાર્થીના નામ શીટમાં દર્શાવેલ છે. https://forms.gle/Li2wX9bnPmRDSByf7

UGC/MHRD CREDIT Online Form

UGC/MHRD Credit Scheme માટે દર્શાવેલ લિંક પરથી વિધાર્થી ફોર્મ ભરી શકશે. https://forms.gle/5nuYeAwszwUQ5XNo7

B.A Sem-1 (English)

Image
વિધાર્થી મિત્રો, બી.એ સેમ-01 ના (મુખ્ય વિષય અંગ્રેજી) વિધાર્થીઓ આપેલ લિંક પરથી અભ્યાસ-સામગ્રી મેળવી શકશે. જે વિષયનું મટેરીઅલ ના હોય તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવું. આભાર.  https://drive.google.com/open?id=10Oi4--5-jhCzPLVNQbu7oHqKMao49g75

B.A Sem-5/6 Guide Material

વિધાર્થી મિત્રો, બી.એ સેમ-૫ના (મુખ્ય વિષય અંગ્રેજી) વિધાર્થીઓ આપેલ લિંક પરથી અભ્યાસ-સામગ્રી મેળવી શકશે. જે વિષયનું મટેરીઅલ ના હોય તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવું. આભાર . https://drive.google.com/open?id=1beia51jtVGkHVAGeH04ZxD1IeUAFAzUY