Posts

Showing posts from October, 2019

કોમ્પ્યુટર પ્રમાણપત્ર પરીક્ષા ફોર્મ (બેંચ-૦૨/૨૦૧૯-૧૧)

Image
લિસ્ટમાં દર્શાવેલ દરેક વિધાર્થીએ પરીક્ષા માટે દર્શાવેલ ફોર્મ ફરજીયાત ભરવું. ફોર્મમાં રોલ નંબર લિસ્ટમાં દર્શાવ્યા મુજબ લખવો.ફોર્મમાં આધાર-કાર્ડ બંને બાજુ આવે તે મુજબ એક જ ફાઈલ અપલોડ કરવી.ફોર્મ 03/11/2019 પહેલા સબમિટ કરી દેવું. પરીક્ષા તા:-06/11/2019 ના રોજ યોજાશે. ફોર્મ ભરવા માટેની લિંક. https://forms.gle/FzXCZT8Hy3BDh8D27

CED-EAP Programme Registration

શ્રીમતી. એમ.સી.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પ્રાંતિજ (Department of English) રજીસ્ટ્રેશન માટે આ લિંક પર ક્લિક કરો https://forms.gle/riQxhG4rQLwteJiG9 CED અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આપણી કોલેજ ખાતે એક દિવસીય " ઉદ્યોગસાહસિકતા અવેરનેસ" કાર્યક્રમનું આયોજન તા:-૨૧/૦૧૦/૨૦૧૯,સોમવારના રોજ સવારે ૦૯:૩૦ કલાકે હોસ્ટેલ બ્લોક ખાતે રાખેલ છે.જેમાં સંબંધિત વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં અંગ્રેજી વિભાગના દરેક વિધાર્થીએ ફરજીયાત હાજર રહેવાનું છે. તે ઉપરાંત અન્ય રસ ધરાવતા વિધાર્થીઓને પણ હાર્દિક આમન્ત્રણ છે. અવેરનેસ પ્રોગ્રામમાં હાજર વિધાર્થીઓમાંથી રસ ધરાવતા ૨૦ વિધાર્થીઓને આપણી કોલેજ ખાતે વૅકેશન દરમિયાન તાલીમ અને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણ-પત્ર આપવામાં આવશે. નોંધ:- અવેરનેસ પ્રોગ્રામમાં મર્યાદિત સંખ્યા હોવથી રજીસ્ટ્રેશન ફરજીયાત છે.(રજીસ્ટ્રેશન તા:-૧૯/૧૦/૨૦૧૯ સુધી)

UGC/MHRD DEC 19-20

Click on following link:- https://forms.gle/rBkzJP5cnGXCE6j96 વિધાર્થીમિત્રો, (Early-bird Registration) ક્રેડીટ ટ્રાન્સફર પ્રોગ્રામમાં રસ ધરાવતા વિધાર્થીઓએ વહેલી તકે આપેલ લિંક પરથી રજીસ્ટ્રેશન કરી દેવું. જુના વિધાર્થીઓએ કોઈ પણ ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેતા નથી. ૦૨ કોર્ષ ફરજીયાત છે, તેમજ બાકીના કોર્ષ માંથી વિધાર્થી પોતાના રસ મુજબ કોર્ષ પસંદ કરી શકે છે.