CED-EAP Programme Registration
શ્રીમતી. એમ.સી.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પ્રાંતિજ
(Department of English)
રજીસ્ટ્રેશન માટે આ લિંક પર ક્લિક કરો
https://forms.gle/riQxhG4rQLwteJiG9
CED અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આપણી કોલેજ ખાતે એક દિવસીય " ઉદ્યોગસાહસિકતા અવેરનેસ" કાર્યક્રમનું આયોજન તા:-૨૧/૦૧૦/૨૦૧૯,સોમવારના રોજ સવારે ૦૯:૩૦ કલાકે હોસ્ટેલ બ્લોક ખાતે રાખેલ છે.જેમાં સંબંધિત વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં અંગ્રેજી વિભાગના દરેક વિધાર્થીએ ફરજીયાત હાજર રહેવાનું છે. તે ઉપરાંત અન્ય રસ ધરાવતા વિધાર્થીઓને પણ હાર્દિક આમન્ત્રણ છે.
અવેરનેસ પ્રોગ્રામમાં હાજર વિધાર્થીઓમાંથી રસ ધરાવતા ૨૦ વિધાર્થીઓને આપણી કોલેજ ખાતે વૅકેશન દરમિયાન તાલીમ અને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણ-પત્ર આપવામાં આવશે.
નોંધ:- અવેરનેસ પ્રોગ્રામમાં મર્યાદિત સંખ્યા હોવથી રજીસ્ટ્રેશન ફરજીયાત છે.(રજીસ્ટ્રેશન તા:-૧૯/૧૦/૨૦૧૯ સુધી)

Comments
Post a Comment
Please leave your valuable feedback.