Blog for special English students run and maintain by Jaideep D Pandya (Department of English-Smt. M C Desai Arts & Comm. College,Prantij)
English Study Materials for B.A, B.Com, BSc for HNGU Students
પરીક્ષા માટે શુભકામનાઓ..... નોંધ:- દર્શાવેલ લીંક અને તેમાં રહેલ ડેટા છે, જેનો વપરાશ Individual જ કરી શકશે. ડેટાનું અયોગ્ય વપરાશ/શેરીંગ દંડને પાત્ર છે. https://drive.google.com/drive/folders/19CnKCSsKrmzJCixm_L06GBeJ1EpPE-RR?usp=sharing
લિસ્ટમાં દર્શાવેલ દરેક વિધાર્થીએ પરીક્ષા માટે દર્શાવેલ ફોર્મ ફરજીયાત ભરવું. ફોર્મમાં રોલ નંબર લિસ્ટમાં દર્શાવ્યા મુજબ લખવો.ફોર્મમાં આધાર-કાર્ડ બંને બાજુ આવે તે મુજબ એક જ ફાઈલ અપલોડ કરવી.ફોર્મ ૧૧/૦૯/૨૦૧૯ પહેલા સબમિટ કરી દેવું. પરીક્ષા તા:-૧૪/૦૯/૨૦૧૯ અથવા ૧૫/૦૯/૨૦૧૯ (સંભવિત)ના રોજ યોજાશે. ફોર્મ ભરવા માટેની લિંક. https://forms.gle/s5DMyk3wpGnVQePm9