Posts

Showing posts from May, 2020

વર્ચ્યુઅલ સેમિનાર 26/05/2020

Image
                                                                      વર્ચ્યુઅલ સેમિનાર  વિષય:- "આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના" સમય:-   ૨૬/૦૫/૨૦૨૦, મંગળવાર (૦૧ કલાક ) વક્તા:- શ્રી.સી.એન.સોની (ચેરમેન, ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ,હિંમતનગર, સિનિયર ફેકલ્ટી ઉધોગ સાહસિકતા વિકાસ તાલીમ)  રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો:-   https://forms.gle/Cp8M6avSBpDU2xip9 - વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન થશે. - ૨૫/૦૫/૨૦૨૦ સાંજે ૦૪:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન થશે. - તાલીમાર્થીઓને ૨૬/૦૫/૨૦૨૦, મંગળવારે સેમિનારનો સમય અને લિંક મોકલવામાં આવશે. - ગુગલ મીટ મોબાઈલ એપ થી સેમિનારમાં જોડાઈ શકાશે.  contact:- englishprantij@gmail.com powered by:-   

SWAYAM/NPTEL Virtual Workshop (Gujarati Language-2890 LC)

                                                    વર્કશોપ ઓન સ્વયં/NPTEL   વિધાર્થીમિત્રો, સ્વયં/NPTEL ની વિસ્તૃત સમજૂતી, અને પોર્ટલના ફીચર્સના ખ્યાલ માટે પ્રેક્ટિકલ વર્કશોપનું આયોજન કરેલ છે, તો અગાઉ તાલીમમાં જોડાયેલ અને જોડાવા માંગતા વિધાર્થીઓ આપેલ લિંક પરથી રજીસ્ટ્રેશન કરી શકશે.                                                                   તા:- ૨૧/૦૫/૨૦૨૦                                                                    સમય: ૧૨:૦૦ બપોરે   ૦૧. SWAYAM નો ખ્યાલ ૦૨. SWAYAM/MooCના ફાયદાઓ  ૦૩. SWAYAM ફીચર્સ લિંક:-   https://forms.gle/kSDsULGZ1Q96rSYo6 આભાર

B.A (English- Live Seminar- Registration)

ધોરણ ૧૨ સામાન્ય/વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપેલ વિધાર્થીઓ જે બી.એ (અંગ્રેજી)માં જોડાવા માંગતા હોય, તેવા વિધાર્થી મિત્રો આ સેમિનાર માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તા:- ૨૦/૦૫/૨૦૨૦ બુધવાર  સમય:- બપોરે ૧૨:૦૦ કલાકે https://play.google.com/store/apps/details?id=org.jitsi.meet&hl=en_US    જોડાવા માટે આ એપ ડાઉનલોડ કરશો. મિટિંગ-આઈડી રજીસ્ટ્રેશન બાદ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો.:-   https://forms.gle/rvKB4hdhRa2zkP5p8